નીચેનામાંથી ખોટું વિધાન પસંદ કરો.

  • A
    હરિતકણ અને કણાભસૂત્ર બંનેમાં આંતરિક કમ્પાર્ટમેન્ટ હોય છે,જે થાઈલેકોઈડ પટલ દ્વારા ઘેરાયેલ થાઈલેકોઈડ અવકાશ છે.
  • B
    હરિતકણ અને કણાભસૂત્ર બંનેમાં $DNA$ હોય છે.
  • C
    હરિતકણો સામાન્ય રીતે કણાભસૂત્રો કરતા ઘણા મોટા હોય છે.
  • D
    હરિતકણ અને કણાભસૂત્ર બંનેમાં અંદરનું અને બહારનું પટલ હોય છે.

Explore More

Similar Questions

ખોટી જોડી પસંદ કરો.

પ્રાણીકોષમાં કઈ અંગિકા જોવા મળતી નથી?

કેટલા વિધાનો સાચા છે?
$(A)$ પ્રાણી કોષોમાં પટલમય અંગિકા હોય છે જેને તારાકેન્દ્ર (centriole) કહેવાય છે જે કોષ વિભાજનમાં મદદ કરે છે.
$(B)$ લિપિડ્સ કોષરસસ્તરમાં એવી રીતે ગોઠવાયેલા હોય છે કે ધ્રુવીય શીર્ષ અંદરની તરફ અને જલવિરાગી પૂંછડી બહારની તરફ હોય છે.
$(C)$ કોષદીવાલ અને મધ્યપટલમાંથી કોષરસતંતુઓ (plasmodesmata) પસાર થઈ શકે છે જે પાસપાસેના વનસ્પતિ કોષોના કોષરસને જોડે છે.
$(D)$ લિપિડની અર્ધ-પ્રવાહી પ્રકૃતિ સમગ્ર દ્વિસ્તરમાં પ્રોટીનની પાર્શ્વિય ગતિને સક્ષમ બનાવે છે.

નીચેનામાંથી કઈ રચના ઉત્સેચકો ધરાવે છે?

યાદી $- I$ ને યાદી $- II$ સાથે જોડો.
યાદી $- I$ યાદી $- II$
$A$. સેન્ટ્રોમિયર $I$. કણાભસૂત્ર
$B$. પક્ષ્મ $II$. કોષ વિભાજન
$C$. ક્રિસ્ટી $III$. કોષીય હલનચલન
$D$. કોષરસસ્તર $IV$. ફોસ્ફોલિપિડ બાયલેયર

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo