આપેલ પરિમાણના સાચા ક્રમ ધરાવતો વિકલ્પ પસંદ કરો.

  • A
    $C > Si > Ge > Pb$ (આલ્કલી સાથે પ્રતિક્રિયાશીલતાનો ક્રમ)
  • B
    $C > Pb > Ge > Si$ (આલ્કલી સાથે પ્રતિક્રિયાશીલતાનો ક્રમ)
  • C
    $[CoCl_3(NH_3)_3] > [CoCl(NH_3)_5]Cl_2 > [Co(NH_3)_6]Cl_3 > [CoCl_2(NH_3)_4]Cl$ (વિદ્યુત વાહકતાનો ક્રમ)
  • D
    $[Co(NH_3)_6]Cl_3 > [CoCl(NH_3)_5]Cl_2 > [CoCl_2(NH_3)_4]Cl > [CoCl_3(NH_3)_3]$ (વિદ્યુત વાહકતાનો ક્રમ)

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા સંકીર્ણમાં $Fe$ ની ત્રિજ્યા સૌથી મોટી છે?

$[Cu(NH_3)_4]^{2+}$ આયન સંકીર્ણ માટે એકંદર સંકીર્ણ વિયોજન સંતુલન અચળાંક કેટલો હશે? (આપેલ છે કે આ સંકીર્ણ માટે $\beta_4 = 2.1 \times 10^{13}$,જ્યાં $\beta_4$ એ જોડાણ અચળાંક છે).

$CO$ અને $PF_3$ વચ્ચેની અસમાનતાઓ કઈ છે?

Difficult
View Solution

$CN^-$ લિગાન્ડના સંકીર્ણો સામાન્ય રીતે...

સંયોજન $PdCl_4 \cdot 6H_2O$ એક જલીય સંકીર્ણ છે; તેનું $1 \ m$ જલીય દ્રાવણ $269.28 \ K$ ઠારબિંદુ ધરાવે છે. સંકીર્ણનું $100\%$ આયનીકરણ થાય છે તેમ ધારીને,સંકીર્ણનું આણ્વીય સૂત્ર ગણો ($K_f$ પાણી માટે $= 1.86 \ K \ kg \ mol^{-1}$,શુદ્ધ પાણીનું ઠારબિંદુ $= 273 \ K$).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo