અસંગત વિકલ્પ પસંદ કરો.

  • A
    અર્ધપ્રવેશશીલ પટલ દ્વારા પાણીનું વહન તેમાં ઓગળેલા પદાર્થોના જથ્થા દ્વારા અસર પામે છે.
  • B
    વનસ્પતિઓમાં કોષરસસ્તરમાં કાઇટિન શર્કરા હોય છે.
  • C
    પટલ પ્રોટીન અને લિપિડ જેવા કાર્બનિક અણુઓથી બનેલા હોય છે.
  • D
    કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય અણુઓ પટલમાંથી સરળતાથી પસાર થઈ શકે છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું રસધાની (vacuole) નું કાર્ય નથી?

આદિકોષકેન્દ્રી (prokaryotic) કોષમાં જોવા મળતી એકમાત્ર કોષીય અંગિકા કઈ છે?

કઈ બાબત લાયસોઝોમને અસરકારક પાચક કોથળીઓ બનાવે છે?

ક્રોમોપ્લાસ્ટ (રંગકણ) અને લ્યુકોપ્લાસ્ટ (રંગહીન કણ) એટલે શું? ક્રોમોપ્લાસ્ટનું એક ઉદાહરણ આપો જેમાં લીલા રંગનું રંજકદ્રવ્ય હોય.

નીચેનાના વિશિષ્ટ કાર્યો જણાવો:
$(i)$ ખરબચડી અંતઃકોષરસજાળ (Rough endoplasmic reticulum)
$(ii)$ ગોલ્ગી પ્રસાધન (Golgi apparatus)
$(iii)$ લાયસોઝોમ્સ (Lysosomes)
$(iv)$ કણાભસૂત્ર (Mitochondria)
$(v)$ રંજકકણો (Plastids)
$(vi)$ રસધાની (Vacuoles)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo