અંતઃસ્ત્રાવોના સંદર્ભમાં અસંગત જોડ પસંદ કરો.

  • A
    દૂધ મુક્ત કરતો અંતઃસ્ત્રાવ - ઓક્સિટોસિન
  • B
    ઊંઘ લાવતો અંતઃસ્ત્રાવ - મેલાટોનિન
  • C
    ક્ષાર જાળવી રાખતો અંતઃસ્ત્રાવ - થાયરોક્સિન
  • D
    કટોકટીનો અંતઃસ્ત્રાવ - એડ્રિનાલિન

Explore More

Similar Questions

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો:
યાદી-$I$ યાદી-$II$
$A.$ પ્રોજેસ્ટેરોન $I.$ પાર્સ ઇન્ટરમીડિયા
$B.$ રિલેક્સિન $II.$ અંડપિંડ
$C.$ મેલેનોસાઇટ સ્ટીમ્યુલેટિંગ હોર્મોન $III.$ એડ્રિનલ મેડ્યુલા
$D.$ કેટેકોલેમાઇન્સ $IV.$ કોર્પસ લ્યુટિયમ

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનો સ્ત્રાવ સીધો ક્યાં મુક્ત થાય છે?

ખાલી જગ્યા પૂરો:
$Hormones$ (અંતઃસ્ત્રાવો) $Target$ $gland$ (લક્ષ્ય ગ્રંથિ)
$(a)$ $Hypothalamic$ $hormones$ (હાયપોથેલેમિક અંતઃસ્ત્રાવો) .....................
$(b)$ $Thyrotrophin$ $(TSH)$ (થાયરોટ્રોફિન) .....................
$(c)$ $Corticotrophin$ $(ACTH)$ (કોર્ટિકોટ્રોફિન) .....................
$(d)$ $Gonadotrophins$ $(LH, FSH)$ (ગોનાડોટ્રોફિન) .....................
$(e)$ $Melanotrophin$ $(MSH)$ (મેલેનોટ્રોફિન) .....................

નીચેનામાંથી કયું કૃત્રિમ ઈન્સ્યુલીન છે?

કયું અંતઃસ્ત્રાવ પ્રકૃતિમાં સ્ટિરોઇડ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo