નીચેનામાંથી અસંગત જોડ પસંદ કરો.

  • A
    ઓક્સિટોસિન - ગર્ભાશયના સ્નાયુઓનું સંકોચન
  • B
    ઇન્સ્યુલિન - ગ્લુકોનિયોજેનેસિસ
  • C
    પ્રોલેક્ટીન - સ્તન ગ્રંથિઓમાં દૂધનું ઉત્પાદન
  • D
    ગ્લુકાગોન - ગ્લાયકોજીનોલિસિસ

Explore More

Similar Questions

ઉણપના રોગ અને સંબંધિત અંતઃસ્ત્રાવની સાચી જોડી પસંદ કરો.

$X \stackrel{GnRH}{\longrightarrow} Y \stackrel{LH}{\longrightarrow} Z$
$X$,$Y$ અને $Z$ તરીકે દર્શાવવામાં આવેલી ગ્રંથિઓ કઈ છે?

એમિનો એસિડ $Tryptophan$ (ટ્રીપ્ટોફેન) નીચેનામાંથી કોના સંશ્લેષણ માટે પુરોગામી (precursor) છે?

નીચેનામાંથી કયું અંગ કોઈ પણ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરતું નથી?

જો $X$ એ અંતઃસ્ત્રાવ છે જે શરીરમાં કાર્બોદિત ચયાપચયનું નિયંત્રણ કરે છે અને $Y$ એ અંતઃસ્ત્રાવ છે જે $X$ ના સ્ત્રાવનું નિયંત્રણ કરે છે,તો $X$ અને $Y$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo