અસંગત જોડી પસંદ કરો.

  • A
    વાયુ રસધાનીઓ - લીલા બેક્ટેરિયા
  • B
    મોટી કેન્દ્રીય રસધાની - પ્રાણી કોષો
  • C
    પ્રજીવો (Protists) - સુકોષકેન્દ્રી
  • D
    મિથેનોજેન્સ - આદિકોષકેન્દ્રી

Explore More

Similar Questions

નીચેની રચનાઓનું સ્થાન અને કાર્ય વ્યાખ્યાયિત કરો:
$(1)$ રસધાની (Vacuole)
$(2)$ કોષરસતંતુ (Plasmodesmata)
$(3)$ વાયુરંધ્ર (Stomata)

સુકોષકેન્દ્રીય સૂક્ષ્મકાય (microbodies) માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

વનસ્પતિકોષમાં રસધાની (vacuole) શું છે?

અંકુરિત બીજમાં,ફેટી એસિડનું વિઘટન ફક્ત ક્યાં થાય છે?

$Amoeba$ માં નીચેનામાંથી કઈ રસધાની આશૃતિનિયમન (osmoregulation) માં મદદ કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo