ખોટું વિધાન પસંદ કરો.

  • A
    $s-$ બ્લોક ધાતુના ઓક્સાઇડ સ્વભાવે બેઝિક હોય છે,સિવાય કે $BeO$ જે ઉભયગુણી (amphoteric) છે.
  • B
    અધાતુના ઓક્સાઇડ સ્વભાવે એસિડિક હોય છે (સિવાય કે $NO, N_2O, CO, H_2O$).
  • C
    $d-$ બ્લોકમાં બધા તત્વો ધાતુઓ છે.
  • D
    $d-$ બ્લોક ધાતુના ઓક્સાઇડ માત્ર બેઝિક સ્વભાવના હોય છે.

Explore More

Similar Questions

લેન્થેનોઇડ્સના રાસાયણિક ગુણધર્મોની ચર્ચા કરો.

Difficult
View Solution

લોખંડની નિષ્ક્રિયતા (Passivity) શેના નિર્માણને કારણે હોય છે?

$K, Ca, Fe,$ અને $Zn$ માંથી,કયું તત્વ ક્લોરિન સાથે એક કરતા વધુ દ્વિઅંગી સંયોજનો બનાવી શકે છે?

$Cu^{2+}$ આયનોનું $Cu^{+}$ આયનોમાં રિડક્શન કયા જલીય દ્રાવણના ઉમેરણ દ્વારા થશે?

$I$. $Na_2Cr_2O_7 + X \xrightarrow{\Delta} Cr_2O_3$
$II$. $Cr_2O_3 + Y \xrightarrow{\Delta} Cr$
$X$ અને $Y$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo