ખોટું વિધાન પસંદ કરો.

  • A
    અસ્થિ અને કાસ્થિ એ વિશિષ્ટ સંયોજક પેશી છે.
  • B
    ખોપરી,કરોડસ્તંભ,પાંસળીઓ અને ઉરોસ્થિ મળીને અક્ષીય કંકાલ બનાવે છે.
  • C
    કપાલના અસ્થિઓની સંખ્યા $12$ છે.
  • D
    હાયોઇડ અસ્થિ મુખગુહાના તળિયે આવેલું હોય છે.

Explore More

Similar Questions

$40\, W$,$60\, W$ અને $100\, W$ ના ત્રણ બલ્બને $220\, V$ ના સપ્લાય સાથે શ્રેણીમાં જોડવામાં આવ્યા છે. કયા બલ્બનો અવરોધ ન્યૂનતમ હશે?

$0.01 \ kg$ દળ ધરાવતો એક પદાર્થ આલેખમાં દર્શાવેલ બળની અસર હેઠળ $x = 0$ ની આસપાસ સરળ આવર્ત ગતિ $(S.H.M.)$ કરે છે. આ $S.H.M.$ નો આવર્તકાળ .... $s$ છે.

$0.05 \, M \, AgNO_3$ ના $500 \, mL$ દ્રાવણમાં $AgBr$ નું અવક્ષેપન શરૂ કરવા માટે જરૂરી $KBr$ (મોલર દળ $= 119 \, g/mol$) નું ગ્રામમાં પ્રમાણ કેટલું હશે? ($AgBr$ નો $K_{sp} = 5 \times 10^{-13}$)

આદિકોષકેન્દ્રી (prokaryotes) માં,રંગકણ (chromatophores) એટલે શું?

આપેલ આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં,અવરોધો $R_1$ અને $R_2$ અનુક્રમે કેટલા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo