સાચું વિધાન પસંદ કરો.

  • A
    ગર્ભસ્તર નિર્માણ (Gastrulation) પછી વિખંડન (Cleavage) થાય છે.
  • B
    ઈંડામાં રહેલા જરદી (Yolk) ના જથ્થાની વિખંડન પર કોઈ અસર થતી નથી.
  • C
    વિખંડન એ યુગ્મનજ (Zygote) નું પુનરાવર્તિત સમભાજન (Mitotic division) છે.
  • D
    ગર્ભસ્તર નિર્માણ અને બ્લાસ્ટુલેશન એકબીજા પછી થાય છે.

Explore More

Similar Questions

વિખંડન (Cleavage) શેમાં જોવા મળે છે?

તમારા પાડોશમાં રહેતા એક પરિવારમાં જોડિયા બાળકોનો જન્મ થાય છે. આ જોડિયા બાળકોમાં એક છોકરો અને એક છોકરી છે. નીચેનામાંથી કયું વિધાન સાચું હોવું જોઈએ?

ગ્લાયકોપ્રોટીન,ફર્ટિલાઇઝિન કોના દ્વારા સ્ત્રવિત થાય છે?

ફર્ટિલાઇઝિન એ કયામાંથી ઉત્પન્ન થતો રાસાયણિક પદાર્થ છે?

નર અને માદા પ્રજનનકોષોના જોડાણથી શું બને છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo