$Periplaneta$ $americana$ (વંદા) ના સંદર્ભમાં નીચે આપેલા વિધાનોમાંથી સાચું વિધાન પસંદ કરો.

  • A
    ચેતાતંત્ર પૃષ્ઠ બાજુએ આવેલું હોય છે અને તે ખંડીય રીતે ગોઠવાયેલા ચેતાકંદોનું બનેલું હોય છે જે જોડ લંબવર્તી સંયોજકો દ્વારા જોડાયેલા હોય છે.
  • B
    નર વંદામાં ટૂંકી,દોરી જેવી રચના ધરાવતી એક જોડ 'એનલ સ્ટાઈલ્સ' (anal styles) જોવા મળે છે.
  • C
    મધ્યઆંત્ર અને પશ્ચાંત્રના જોડાણ પર $16$ ખૂબ લાંબી માલ્પિઘિયન નલિકાઓ આવેલી હોય છે.
  • D
    ખોરાકને દળવાનું કાર્ય માત્ર મુખાગો દ્વારા જ થાય છે.

Explore More

Similar Questions

વંદામાં આંખની નીચે આવેલી તકતી જે મસ્તિષ્ક (ક્રેનિયમ) પરથી પસાર થાય છે,તેને ...... કહેવાય છે.

નીચે આપેલ લક્ષણો પૈકી કયું લક્ષણ વંદા $(Periplaneta \text{ } americana)$ માં જોવા મળતું નથી?

નર વંદાને માદા વંદાથી કેવી રીતે અલગ પાડી શકાય છે?

વંદાની આંખ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

વંદો એ ...... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo