નીચેનામાંથી સાચું વિધાન પસંદ કરો:

  • A
    ઉદ્દીપકના ઉમેરણ સાથે સંતુલન અચળાંક બદલાય છે.
  • B
    ઉદ્દીપક માત્ર પુરોગામી પ્રક્રિયાનો વેગ વધારે છે.
  • C
    સંતુલન સમયે મિશ્રણનું પ્રમાણ ઉદ્દીપક દ્વારા બદલાતું નથી.
  • D
    ઉદ્દીપક માત્ર દ્રાવણમાં જ સક્રિય હોય છે.

Explore More

Similar Questions

જ્યારે નીચેના દરેક સંતુલનને કદ વધારીને દબાણમાં ઘટાડો કરવામાં આવે ત્યારે પ્રક્રિયા નીપજોના મોલની સંખ્યા વધે છે,ઘટે છે કે સમાન રહે છે?
$(a) \quad PCl_{5(g)} \longleftrightarrow PCl_{3(g)} + Cl_{2(g)}$
$(b) \quad CaO_{(s)} + CO_{2(g)} \longleftrightarrow CaCO_{3(s)}$
$(c) \quad 3Fe_{(s)} + 4H_2O_{(g)} \longleftrightarrow Fe_3O_{4(s)} + 4H_{2(g)}$

પ્રક્રિયા $X_{2(g)} + 4Y_{2(g)} \rightleftharpoons 2XY_{4(g)}$ માટે $\Delta H$ નું મૂલ્ય શૂન્ય કરતા ઓછું છે. $XY_{4(g)}$ નું નિર્માણ કઈ પરિસ્થિતિમાં અનુકૂળ રહેશે?

લ-શટેલીયરના સિદ્ધાંત મુજબ,જો વાયુ મિશ્રણનું સંકોચન કરવામાં આવે,તો નીચેની પ્રક્રિયા માટે સંતુલન પર શું અસર થશે? $N_2O_{4(g)} \rightleftharpoons 2NO_{2(g)}$

પ્રક્રિયા $aA + bB \rightleftharpoons cC + dD$ માટે,જો સંતુલન નીચા દબાણે અને ઊંચા તાપમાને પ્રતિગામી દિશામાં ખસે,તો નીચેનામાંથી કયું સાચું છે?

Difficult
View Solution

સોડિયમ સલ્ફેટ પાણીમાં ઉષ્માના ઉત્સર્જન સાથે ઓગળે છે. સોડિયમ સલ્ફેટના સંતૃપ્ત દ્રાવણનો વિચાર કરો. જો તાપમાન વધારવામાં આવે,તો લે શેટલિયરના સિદ્ધાંત મુજબ:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo