વિવિધ પ્રાણીઓમાં શ્વસન અંગોના સંદર્ભમાં સાચો વિકલ્પ પસંદ કરો:

  • A
    વાદળી (Sponges) - શ્વસનતંત્ર દ્વારા શ્વસન કરે છે
  • B
    અળસિયું (Earthworm) - ઝાલર દ્વારા શ્વસન કરે છે
  • C
    જલીય સંધિપાદ (Aquatic arthropods) - ઝાલર દ્વારા શ્વસન કરે છે
  • D
    સ્થલીય સંધિપાદ (Terrestrial arthropods) - ફેફસાં દ્વારા શ્વસન કરે છે

Explore More

Similar Questions

વિધાન : કીટકોમાં રુધિર રંગીન હોય છે.
કારણ : કીટકોના રુધિરનો $O_2$ ના વહનમાં કોઈ ફાળો નથી.

જો માછલીને પાણીમાંથી બહાર કાઢવામાં આવે,તો તે તરત જ મૃત્યુ પામે છે,કારણ કે...

પૃષ્ઠવંશીઓમાં,...$A$... ઝાલરનો ઉપયોગ કરે છે જ્યારે સરીસૃપ,પક્ષીઓ અને સસ્તન પ્રાણીઓ ...$B$... દ્વારા શ્વસન કરે છે. દેડકા જેવા ઉભયજીવીઓ ...$C$... દ્વારા પણ શ્વસન કરી શકે છે. સસ્તન પ્રાણીઓમાં સુવિકસિત શ્વસનતંત્ર હોય છે. આપેલ $NCERT$ વિધાન પૂર્ણ કરવા માટે ખાલી જગ્યાઓ $A, B$ અને $C$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

નીચેના કોલમ જોડો:
કોલમ-$I$ (વનસ્પતિનો ભાગ) કોલમ-$II$ (વાયુ વિનિમય રચના)
$P$. પર્ણો અને તરૂણ પ્રકાંડ $I$. વાતછિદ્ર
$Q$. કાષ્ઠમય પ્રકાંડ $II$. વાયુરંધ્ર
$R$. મૂળ $III$. મૂળરોમ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo