નીચેના વિધાનોના સંદર્ભમાં સાચો વિકલ્પ પસંદ કરો.

  • A
    એકદળી પ્રકાંડ અને પર્ણોમાં અરીય વાહીપુલ હોય છે.
  • B
    દ્વિદળી પ્રકાંડમાં સહસ્થ,સપાર્શ્વ અને વર્ધમાન (open) વાહીપુલ હોય છે.
  • C
    મૂળમાં હંમેશા અરીય અને વર્ધમાન વાહીપુલ હોય છે.
  • D
    એકદળી પ્રકાંડમાં સહસ્થ,દ્વિસપાર્શ્વ અને અવર્ધમાન (closed) વાહીપુલ હોય છે.

Explore More

Similar Questions

$Cucurbita$ ના પ્રકાંડમાં વાહિપુલો ......... હોય છે.

જલવાહક પેશીની કેન્દ્રત્યાગી (centrifugal) ગોઠવણીને શું કહેવામાં આવે છે?

સુવિકસિત મજ્જા (pith) શેમાં જોવા મળે છે?

મકાઈના પ્રકાંડની અધિસ્તર (epidermis) ની લાક્ષણિકતાઓ વર્ણવો.

આપેલ અંત:સ્થ રચનામાં $P, Q$ અને $R$ ને ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo