લઘુપોષકતત્વો (micronutrients) ના સંદર્ભમાં ખોટું વિધાન પસંદ કરો.

  • A
    વધારે પ્રમાણમાં ઝેરી બને છે
  • B
    ઉત્સેચકોના સક્રિયકરણમાં સામેલ છે
  • C
    જીવરસના ઘટકોના નિર્માણમાં સામેલ છે
  • D
    સાંદ્રતા શુષ્ક પદાર્થના $10 \ mmol \ kg^{-1}$ કરતા ઓછી હોય છે

Explore More

Similar Questions

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો:
યાદી-$I$યાદી-$II$
$A$. આયર્ન (Iron)$I$. ઓક્સિનનું સંશ્લેષણ
$B$. ઝિંક (Zinc)$II$. નાઈટ્રેટ રિડક્ટેઝનો ઘટક
$C$. બોરોન (Boron)$III$. કેટલેઝનું સક્રિયકારક
$D$. મોલિબ્ડેનમ (Molybdenum)$IV$. કોષ લંબન અને વિભેદન

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

કયું ખનિજતત્વ વનસ્પતિમાં શર્કરાના વહન સાથે સંકળાયેલું છે?

સૂક્ષ્મતત્વોની ત્રુટિ માત્ર વનસ્પતિની વૃદ્ધિને જ અસર કરતી નથી,પરંતુ તેની જૈવિક ક્રિયાઓ જેવી કે પ્રકાશસંશ્લેષી અને કણાભસૂત્રીય ઈલેક્ટ્રોન પ્રવાહને પણ અસર કરે છે. નીચે દર્શાવેલા વિકલ્પોમાંથી કયા સમૂહનાં ત્રણેય તત્વો,પ્રકાશસંશ્લેષી તથા કણાભસૂત્રીય ઈલેક્ટ્રોન પ્રવાહ એમ બંને પર સૌથી વધુ અસર પહોંચાડશે?

વિધાન $A$ : વનસ્પતિમાં ક્લોરોફિલના સંશ્લેષણમાં કૉપર અગત્યનું છે.
કારણ $R$ : ક્લોરોફિલના બંધારણમાં મૅગ્નેશિયમ કેન્દ્રસ્થ ભાગે આવેલું છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

લીલી વનસ્પતિમાં બોરોન આના માટે જરૂરી છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo