કેમિયોસ્મોટિક (chemiosmotic) ઉત્કલ્પના માટે સાચો વિકલ્પ પસંદ કરો.

  • A
    $ATP$ સંશ્લેષણ માટે માત્ર ઇલેક્ટ્રોન પરિવહન તંત્રનો ઉપયોગ થાય છે.
  • B
    $ATP$ સંશ્લેષણ માટે સંકુલ $I$ મહત્વનું છે.
  • C
    સંકુલ $V$ બે મુખ્ય ઘટકો,$F_1$ અને $F_0$ ધરાવે છે.
  • D
    $F_0$ એ પરિઘવર્તી પટલ પ્રોટીન સંકુલ છે.

Explore More

Similar Questions

નીચે આપેલ આકૃતિ જારક શ્વસન દરમિયાન $ATP$ સંશ્લેષણ દર્શાવે છે. સંજ્ઞાઓ $A, B, C, D$ અને $E$ ને નીચેની યાદીમાંથી યોગ્ય શબ્દો દ્વારા બદલો: $F_1$ કણ,$Pi$ નું નિર્માણ,$2H^+$,કણાભસૂત્રનું અંતઃપટલ,$ATP$,$F_0$ કણ,$ADP$.

કૉલમ $I$ માં આપેલા ઇલેક્ટ્રોન વાહકો અને રિડક્શન પામેલા પદાર્થોને કૉલમ $II$ માં આપેલા શ્વસન સંકુલ (respiratory complexes) સાથે જોડો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
કૉલમ $I$કૉલમ $II$
$i.$ $FADH_2$$a.$ સંકુલ $III$
$ii.$ યુબિકવિનોલ$b.$ સંકુલ $IV$
$iii.$ $NADH + H^{+}$$c.$ સંકુલ $II$
$iv.$ સાયટોક્રોમ $C$$d.$ સંકુલ $I$

સાયનાઈડ પ્રતિરોધી શ્વસન ......... માં જોવા મળે છે:

જ્યારે $FADH_2$ માંથી ઊર્જા મુક્ત થાય છે,ત્યારે ઈલેક્ટ્રોન્સ કયા સંકુલમાંથી પસાર થતા નથી?

કણાભસૂત્રના પટલમાં $ETS$ માં મોબાઈલ ઈલેક્ટ્રોન વાહકો કયા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo