નીચેની પ્રક્રિયા માટે યોગ્ય નામ પસંદ કરો: $C_6H_{12}O_6 + 2ADP + 2Pi \rightarrow 2C_2H_5OH + 2ATP + 2CO_2\uparrow$

  • A
    આલ્કોહોલિક આથવણ
  • B
    પ્રકાશશ્વસન
  • C
    લેક્ટેટ આથવણ
  • D
    જારક શ્વસન

Explore More

Similar Questions

અજારક શ્વસન દરમિયાન,$20$ ગ્લુકોઝના અણુઓના વિઘટનથી ઉત્પન્ન થતા $ATP$ અણુઓની સંખ્યા . . . . . . છે.

નીચેનામાંથી કયો સજીવ ઓક્સિજનની ગેરહાજરીમાં શ્વસન કરી શકે છે?

આથવણ (Fermentation) માટે શું અયોગ્ય છે?

હર્ડલ રેસમાં,પગના સ્નાયુઓમાં નીચેનામાંથી શું જમા થાય છે?

ઇથાઈલ આલ્કોહોલ આથવણના પ્રથમ તબક્કા માટે શું જરૂરી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo