કોષોમાં ઘસાઈ ગયેલા કોષીય ભાગો અને વિકૃત પ્રોટીનનું સફાઈ કામ (scavenging) કોના દ્વારા કરવામાં આવે છે?

  • A
    રસધાનીઓ (Vacuoles)
  • B
    ગોલ્ગી પ્રસાધન (Golgi bodies)
  • C
    લાયસોઝોમ્સ (Lysosomes)
  • D
    અંતઃકોષરસજાળ (Endoplasmic reticulum)

Explore More

Similar Questions

જો કોષમાં રહેલ લાયસોઝોમ ફાટી જાય તો શું થાય?

સ્ત્રાવી પુટિકાઓ (secretory vesicles) ના નિર્માણ સિવાય ગોલ્ગીકાયનું અન્ય કાર્ય કયું છે?

વિધાન $A$ : હાઇડ્રોલેઝ પ્રકારના ઉત્સેચકો બધા મહાઅણુઓનું પાચન કરી શકે છે.
કારણ $R$ : લાઇસોઝોમ ઘન ભક્ષણ (phagocytosis) અને પ્રવાહી ભક્ષણ (pinocytosis) ની ક્રિયા સાથે સંકળાયેલા છે.

લાયસોઝોમમાં નીચેનામાંથી કોનું પ્રમાણ વધુ હોય છે?

લાયસોઝોમને આ નામ આપવામાં આવ્યું છે કારણ કે તેમાં હોય છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo