કેસર વનસ્પતિના કયા ભાગમાંથી મેળવવામાં આવે છે?

  • A
    ક્રોકસના પરાગાસન અને પરાગવાહિનીમાંથી
  • B
    હિબિસ્કસના પુંકેસરોમાંથી
  • C
    હિબિસ્કસના દલપત્રોમાંથી
  • D
    ક્રોકસના પુંકેસરોમાંથી

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા પુષ્પોમાં પુષ્પ એકવ્યાસસંમિત (Zygomorphic) હોય છે?
$(a)$ રાઈ $(b)$ ગુલમોહર $(c)$ કેસિયા $(d)$ ધતૂરો $(e)$ મરચી
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

$......$ એ પુષ્પનું ચોથું ચક્ર છે.

જ્યારે ઉપાંગની એક કિનારી તેની પછીની કિનારી પર ઓવરલેપ (આચ્છાદિત) થાય,ત્યારે તે સ્થિતિને શું કહેવામાં આવે છે?

આ પ્રકારના જરાયુવિન્યાસમાં બીજાશય એક જ અંડક ધરાવે છે.

$Hibiscus$ $rosa-sinensis$ (જાસુદ) માં એક વધારાનું પુષ્પીય ચક્ર જોવા મળે છે,જેને શું કહેવાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo