રૂટાઇલને ક્લોરોએપેટાઇટથી અલગ કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે?

  • A
    ફેણ પ્લવન પદ્ધતિ
  • B
    લીવિગેશન (જલીય પ્રક્ષાલન)
  • C
    ચુંબકીય અલગીકરણ પદ્ધતિ
  • D
    સ્થિર વિદ્યુત અલગીકરણ પદ્ધતિ

Explore More

Similar Questions

$.......$ માટે ફીણ પ્લવન પધ્ધતિ વપરાય છે.

અયસ્ક (ore) ના સંકેન્દ્રણ માટે વપરાતી પ્રક્રિયા કઈ છે?

લીચિંગ પદ્ધતિમાં,બોક્સાઈટ અયસ્કને $NaOH$ ના સાંદ્ર દ્રાવણ સાથે ગરમ કરવામાં આવે છે જે $X$ ઉત્પન્ન કરે છે. જ્યારે $X$ ના જલીય દ્રાવણમાંથી $CO_2$ વાયુ પસાર કરવામાં આવે છે,ત્યારે એક જલીય સંયોજન $Y$ અવક્ષેપિત થાય છે. $X$ અને $Y$ અનુક્રમે શું છે?

ફ્રોથ ફ્લોટેશન (ફેણ પ્લવન) પદ્ધતિનો ઉપયોગ કોના સંકેન્દ્રણ માટે થાય છે?

કોપર પાયરાઈટ્સનું સંકેન્દ્રણ શેના દ્વારા કરવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo