ડાયમિથાઈલબેન્ઝીનનું રિંગ નાઈટ્રેશન માત્ર એક જ નાઈટ્રો ડાયમિથાઈલબેન્ઝીન બનાવે છે. તો તે ડાયમિથાઈલબેન્ઝીન કયું છે?

  • A
    $1,2-$ડાયમિથાઈલબેન્ઝીન
    Option A
  • B
    $1,3-$ડાયમિથાઈલબેન્ઝીન
    Option B
  • C
    $1,4-$ડાયમિથાઈલબેન્ઝીન
    Option C
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

ઓર્થો અને પેરા નિર્દેશક સમૂહો એટલે શું? કોઈપણ એક સમૂહનું ઉદાહરણ લઈને ઓર્થો અને પેરા નિર્દેશક અસર સમજાવો.

બેન્ઝીન નિર્જળ $AlCl_3$ ની હાજરીમાં $n-$પ્રોપાઈલ ક્લોરાઈડ સાથે પ્રક્રિયા કરીને મુખ્યત્વે શું આપે છે?

નીચેની પ્રક્રિયામાં $C$ શું હશે?
$C_6H_5CH_3$ $\xrightarrow{\text{Oxidation}} A$ $\xrightarrow{NaOH} B$ $\xrightarrow[\Delta]{\text{sodalime}} C$

નીચેના પૈકી કયું સંયોજન સૌથી સરળતાથી સલ્ફોનેશન પામે છે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયા ફ્રિડલ-ક્રાફ્ટ પ્રક્રિયા દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo