શ્વસન શેના માટે આવશ્યક છે?

  • A
    કોષ વિભાજન
  • B
    અદ્રાવ્ય ખોરાકનું દ્રાવ્યમાં રૂપાંતર
  • C
    કાર્બન ચક્રનું સંતુલન જાળવવું
  • D
    ઉપરોક્ત તમામ

Explore More

Similar Questions

કયું વિધાન સાનુકૂલિત પ્રસરણ (facilitated diffusion) અને સક્રિય વહન (active transport) બંને માટે સમાન છે?

પાયરુવિક એસિડના એક અણુના સંપૂર્ણ ઓક્સિડેશન દરમિયાન $CO_2$ ના કેટલા અણુઓ મુક્ત થાય છે?

નીચે આપેલા વિધાનોમાંથી સાચાં વિધાનો પસંદ કરો:
$I-$ શ્વસન દરમિયાન વનસ્પતિઓ $CO_2$ મેળવે છે અને $O_2$ મુક્ત કરે છે.
$II-$ વનસ્પતિઓના મોટા ભાગના કોષોની સપાટી હવાના સંપર્કમાં હોય છે.
$III-$ પર્ણ,પ્રકાંડ અને મૂળમાં રહેલા મૃદુત્તકીય (parenchyma) કોષોની શિથિલ ગોઠવણી વાયુ અવકાશોનું જાળું બનાવે છે.
$IV-$ શ્વસન દરમિયાન મુક્ત થતી ઊર્જા $ATP$ સ્વરૂપે સંગ્રહિત થાય છે.
$V-$ ગ્લુકોઝનું ઓક્સિડેશન થઈને ઊર્જા મુક્ત થવાની પ્રક્રિયા માત્ર એક જ તબક્કામાં થાય છે.

નાના પ્રાણી માટે મોટા પ્રાણી કરતા ટેકરી પર દોડવું ઘણું સરળ છે,કારણ કે

કાર્બોહાઇડ્રેટ ચયાપચયની અંતિમ નીપજ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo