આકૃતિમાં દર્શાવ્યા મુજબ $6\, \Omega$ ના અવરોધો જોડેલા છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ $0.5\, A$ પ્રવાહ માટે, વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $V_P - V_Q$ ............. $V$ છે.

  • A
    $3.6$
  • B
    $6$
  • C
    $3$
  • D
    $7.2$

Explore More

Similar Questions

$6\,\Omega$ ના અવરોધમાં વહેતો વિદ્યુતપ્રવાહ શોધો.

જ્યારે $11 \Omega$ નો અવરોધ એક વિદ્યુત કોષ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે,ત્યારે તેમાંથી વહેતો પ્રવાહ $0.5 \ A$ છે. તેના બદલે,જ્યારે $5 \Omega$ નો અવરોધ તે જ વિદ્યુત કોષ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે,ત્યારે પ્રવાહમાં $0.4 \ A$ નો વધારો થાય છે. કોષનો આંતરિક અવરોધ કેટલો હશે ($Omega$ માં)?

આકૃતિમાં દર્શાવેલ સર્કિટમાં,સ્વીચ $S_1$ શરૂઆતમાં બંધ છે અને $S_2$ ખુલ્લી છે. $V_a - V_b$ નું મૂલ્ય $V$ માં શોધો.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એમીટરનું અવલોકન કેટલું હશે?

નીચે દર્શાવેલ સર્કિટમાં,વોલ્ટમીટર $V$ નું અવલોકન ........... છે. ($, V$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo