$298 \ K$ તાપમાને $0.05 \ M$ વિદ્યુતવિભાજ્ય દ્રાવણનો અવરોધ $30.0 \ \Omega$ છે. $Pt$ ઇલેક્ટ્રોડ ધરાવતા વાહકતા કોષનું આડછેદનું ક્ષેત્રફળ $3.8 \ cm^{2}$ છે અને બે ઇલેક્ટ્રોડ વચ્ચેનું અંતર $1.5 \ cm$ છે,તો વિદ્યુતવિભાજ્ય દ્રાવણની મોલર વાહકતા કેટલી થશે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) કોષ અચળાંક $(G^{*})$ નીચે મુજબ છે:
$G^{*} = \frac{l}{A} = \frac{1.5 \ cm}{3.8 \ cm^{2}} = 0.3947 \ cm^{-1}$
વાહકતા $(k)$ ની ગણતરી:
$k = \frac{G^{*}}{R} = \frac{0.3947 \ cm^{-1}}{30.0 \ \Omega} = 0.013157 \ S \ cm^{-1}$
મોલર વાહકતા $(\Lambda_{m})$ ની ગણતરી સૂત્ર દ્વારા:
$\Lambda_{m} = \frac{1000 \times k}{c}$
$\Lambda_{m} = \frac{1000 \times 0.013157 \ S \ cm^{-1}}{0.05 \ mol \ L^{-1}} = 263.14 \ S \ cm^{2} \ mol^{-1}$

Explore More

Similar Questions

$25\,^{\circ}C$ તાપમાને,$KOH$,$KCl$ અને $BaCl_2$ વિદ્યુતવિભાજ્યો માટે અનંત મંદને મોલર વાહકતા અનુક્રમે $248 \times 10^{-4}$,$126 \times 10^{-4}$ અને $280 \times 10^{-4}\,S\,m^2\,mol^{-1}$ છે. $Ba(OH)_2$ માટે $\Lambda _m^{\infty}$ ની ગણતરી કરો ($S\,m^2\,mol^{-1}$ માં).

$0.08 \ M$ સાંદ્રતા અને $5 \times 10^{-3} \ \Omega \ cm$ અવરોધકતા ધરાવતા દ્રાવણની મોલર વાહકતા ગણો.

$0.01 \ M$ $HCl$ દ્રાવણની મોલર વાહકતા $400.0 \ \Omega^{-1} \ cm^{2} \ mol^{-1}$ છે. $HCl$ દ્રાવણની વાહકતા ગણો.

વિધાન : મંદન વધારતા,વિશિષ્ટ વાહકતા સતત વધતી જાય છે.
કારણ : મંદન વધારતા,નિર્બળ વિદ્યુતવિભાજ્યના આયનીકરણની માત્રા વધે છે અને આયનોની ગતિશીલતા પણ વધે છે.

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo