રુધિરના દબાણ જેવી મહત્વપૂર્ણ ક્રિયાઓ જાળવી રાખવા માટેના પરાવર્તી ક્રિયાના કેન્દ્રો ક્યાં આવેલા હોય છે?

  • A
    પશ્વ મગજ
  • B
    મધ્ય મગજ
  • C
    અગ્ર મગજ
  • D
    બૃહદ મસ્તિષ્ક

Explore More

Similar Questions

નીચેના પર ટૂંકી નોંધ લખો: (કોઈપણ ચાર)
$(a)$ ચેતાકીય સંકલન $(b)$ અગ્ર મગજ $(c)$ મધ્ય મગજ $(d)$ પશ્ચ મગજ $(e)$ નેત્રપટલ

કઈ મસ્તિષ્ક ચેતા (cranial nerve) સૌથી વધુ સંખ્યામાં શાખાઓ ધરાવે છે?

બધી કરોડરજ્જુની ચેતાઓ (spinal nerves) કેવી હોય છે?

Corpora striata ક્યાં જોવા મળે છે?

નીચેનાના જવાબ આપો:
$(a)$ કાનનો કયો ભાગ અવાજની તીવ્રતા (pitch) નક્કી કરે છે?
$(b)$ માનવ મગજનો કયો ભાગ સૌથી વધુ વિકસિત છે?
$(c)$ આપણા મધ્યસ્થ ચેતાતંત્રનો કયો ભાગ માસ્ટર ક્લોક તરીકે કાર્ય કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo