નીચેના વિધાનો જુઓ:
$I$. કાર્બોનિક એનહાઈડ્રેઝ રક્તકણો (erythrocytes) માં હાજર હોય છે.
$II$. રક્તકણોમાં,કાર્બન ડાયોક્સાઈડ પાણી સાથે જોડાય છે અને તેનું વહન થાય છે.

  • A
    વિધાન $I$ સાચું છે અને તે વિધાન $II$ માટે જવાબદાર છે.
  • B
    વિધાન $I$ ખોટું છે પરંતુ વિધાન $II$ સાચું છે.
  • C
    બંને વિધાન $I$ અને $II$ ખોટા છે.
  • D
    વિધાન $I$ સાચું છે પરંતુ તે વિધાન $II$ સાથે સંકળાયેલ નથી.

Explore More

Similar Questions

$O_2$,$RBC$ ના હિમોગ્લોબિન સાથે જોડાઈને શું બનાવે છે?

ક્લોરાઈડ શિફ્ટ (Chloride shift) કોના વહન માટે આવશ્યક છે?

જ્યારે તાપમાન ઘટે ત્યારે ઓક્સિજન-હિમોગ્લોબિન $(O_2-Hb)$ વિયોજન વક્ર પર શું અસર થાય છે?

રુધિર દ્વારા $CO_{2}$ નું વહન મુખ્યત્વે કોના પર આધારિત છે?

દરેક $100 \ ml$ અશુદ્ધ રુધિર (deoxygenated blood) આશરે $.......$ $CO_2$ વાયુ વાયુકોષ્ઠોને પહોંચાડે છે $:$ ($ml$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo