ઔદ્યોગિક શહેરોમાં એસિડ વર્ષાના તાજેતરના અહેવાલો વાતાવરણીય પ્રદૂષણની અસરને કારણે છે

  • A
    અશ્મિભૂત ઇંધણના દહન દ્વારા $NO_2$ અને $SO_2$ નું અતિશય ઉત્સર્જન
  • B
    લાકડા અને કોલસા જેવા બળતણના દહન,જંગલો કાપવા અને પ્રાણીઓની વધતી જતી વસ્તી દ્વારા $CO_2$ નું અતિશય ઉત્સર્જન
  • C
    ઔદ્યોગિક પ્લાન્ટ અને કોલ ગેસ દ્વારા $NH_3$ નું અતિશય ઉત્સર્જન
  • D
    ઓક્સિજનની અછતમાં કોક,ચારકોલ અને અન્ય કાર્બનયુક્ત ઇંધણના અપૂર્ણ દહન દ્વારા વાતાવરણમાં $CO$ નું અતિશય ઉત્સર્જન

Explore More

Similar Questions

ઓઝોન સ્તર કુદરતી રીતે કેવી રીતે બને છે?

List-$I$ ને List-$II$ સાથે જોડો.
List-$I$ List-$II$
$A$. સલ્ફેટ $I$. જંતુનાશક
$B$. ફ્લોરાઈડ $II$. હાડકાં વળી જવા
$C$. નિકોટીન $III$. રેચક અસર
$D$. સોડિયમ આર્સનાઈટ $IV$. નીંદણનાશક

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

ગ્લોબલ વોર્મિંગમાં $CFCs$ નો ફાળો ઓઝોન કરતા કેટલા ટકા છે ($\%$ માં)?

થર્મલ પાવર સ્ટેશનમાં વીજળી કેવી રીતે ઉત્પન્ન થાય છે?

ઓઝોન હોલ એટલે શું? તેની અસરો શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo