એમોનિયાની વધારાના $Cl_2$ સાથેની પ્રક્રિયા શું આપે છે?

  • A
    $NH_4Cl$ અને $N_2$
  • B
    $NCl_3$ અને $NH_4Cl$
  • C
    $NH_4Cl$ અને $HCl$
  • D
    $NCl_3$ અને $HCl$

Explore More

Similar Questions

$H_3PO_3$ અને $H_3PO_4$ માટે સાચો વિકલ્પ કયો છે?

કોપર ધાતુ અને મંદ $HNO_3$ વચ્ચેની પ્રક્રિયા વિશે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$(I)$ મુખ્ય રિડક્શન નીપજ $NO$ વાયુ છે.
$(II)$ $Cu$ ધાતુનું $Cu^{2+}$ (aq.) આયનમાં ઓક્સિડેશન થાય છે જે વાદળી રંગનું હોય છે.
$(III)$ $NO$ પેરામેગ્નેટિક છે અને એન્ટિબોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલમાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે.
$(IV)$ $NO$ એ $O_2$ સાથે પ્રક્રિયા કરીને $NO_2$ બનાવે છે જે આકારમાં રેખીય છે.
સાચા વિધાનો પસંદ કરો.

નાઈટ્રોજન અને ફોસ્ફરસ એક જ સમૂહના હોવા છતાં,ફોસ્ફરસમાં પેન્ટાવેલેન્સી (પંચસંયોજકતા) નાઈટ્રોજનની સરખામણીમાં વધુ સ્થાયી છે,તેનું કારણ શું છે?

નીચેનામાંથી કયો ઉભયગુણધર્મી ઓક્સાઇડ છે?

નાઇટ્રસ ઓક્સાઇડ $(N_2O)$ એ........

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo