અશોકની ઉંમર અને પ્રદીપની ઉંમરનો ગુણોત્તર $4:3$ છે. $6$ વર્ષ પછી અશોક $26$ વર્ષનો થશે. તો અત્યારે પ્રદીપની ઉંમર કેટલી હશે? (વર્ષમાં)

  • A
    $18$
  • B
    $21$
  • C
    $15$
  • D
    $24$

Explore More

Similar Questions

એક માણસની ઉંમર $10 \, \text{વર્ષ}$ પહેલાં તેની જે ઉંમર હતી તેના $125 \%$ છે, પરંતુ $10 \, \text{વર્ષ}$ પછી તેની જે ઉંમર થશે તેના $83 \frac{1}{3} \%$ છે. તેની હાલની ઉંમર કેટલી છે? ($\text{વર્ષ}$ માં)

Difficult
View Solution

પિતાની ઉંમર તેમના મોટા પુત્રની ઉંમર કરતાં બમણી છે. દસ વર્ષ પછી,પિતાની ઉંમર નાના પુત્રની ઉંમર કરતાં $3$ ગણી હશે. જો બે પુત્રોની ઉંમરનો તફાવત $15 \text{ વર્ષ}$ હોય,તો પિતાની ઉંમર (વર્ષમાં) કેટલી હશે?

Difficult
View Solution

રમણની હાલની ઉંમર તેની પુત્રીની ઉંમર કરતાં ત્રણ ગણી અને તેની માતાની હાલની ઉંમરના $9/13$ ગણી છે. ત્રણેયની હાલની ઉંમરનો સરવાળો $125 \text{ વર્ષ}$ છે. રમણની પુત્રી અને રમણની માતાની હાલની ઉંમર વચ્ચેનો તફાવત કેટલો છે? ($\text{વર્ષમાં}$)

Difficult
View Solution

સુનિલ અને સુરેશની હાલની ઉંમરનો ગુણોત્તર $2:3$ છે. ચાર વર્ષ પહેલાં તેમની ઉંમરનો ગુણોત્તર $5:8$ હતો. સુનિલ અને સુરેશની હાલની ઉંમર શોધો (વર્ષમાં).

Difficult
View Solution

$A$ અને $B$ ની ઉંમરનો ગુણોત્તર $6: 5$ છે અને તેમની ઉંમરનો સરવાળો $44 \text{ વર્ષ}$ છે. $8 \text{ વર્ષ}$ પછી તેમની ઉંમરનો ગુણોત્તર કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo