વાયુના પ્રસરણનો દર એ

  • A
    તેની ઘનતાના સમપ્રમાણમાં હોય છે
  • B
    તેના આણ્વીય દળના સમપ્રમાણમાં હોય છે
  • C
    તેના આણ્વીય દળના વર્ગમૂળના સમપ્રમાણમાં હોય છે
  • D
    તેના આણ્વીય દળના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે

Explore More

Similar Questions

નીચેના વાયુ મિશ્રણોમાંથી કયા મિશ્રણમાં ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ લાગુ પડતો નથી? શા માટે?
$(i)$ $CO_2 + O_2 + N_2$
$(ii)$ $CO + O_2$
$(iii)$ $NH_3 + HCl$
$(iv)$ $HCl + O_2$

દબાણના વિવિધ એકમો વચ્ચેનો સંબંધ દર્શાવો.

પ્રમાણિત તાપમાન અને દબાણ $(STP)$ પર કોઈપણ શુદ્ધ વાયુના $1$ મોલનું કદ હંમેશા કેટલું હોય છે ($m^3$ માં)?

$CO_2$ અને $N_2$ દહનને મદદ કરતા નથી. છતાં પણ આગ ઓલવવા માટે $N_2$ ની સાપેક્ષમાં $CO_2$ ને પસંદ કરવામાં આવે છે કારણ કે $CO_2$ .......

વાયુના પ્રસરણનો દર કોના વ્યસ્ત પ્રમાણમાં હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo