રાજુ સોમવાર અને શુક્રવારે $1250\, m$ દોડે છે. રવિવાર સિવાયના અન્ય દિવસોમાં તે $1500\, m$ દોડે છે (તે રવિવારે દોડતો નથી). તો $3$ અઠવાડિયામાં તે કુલ કેટલા કિલોમીટર દોડશે (સોમવારથી શરૂઆત કરતા) ($.5$ માં)?

  • A
    $12$
  • B
    $20$
  • C
    $8$
  • D
    $25$

Explore More

Similar Questions

$1\, km$ ની દોડમાં, $A$ એ $B$ ને $25\, m$ અથવા $5\, s$ થી હરાવ્યો. $A$ દ્વારા દોડ પૂર્ણ કરવા માટે લેવાયેલ સમય શોધો.

$100\, m$ ની દોડમાં,$A$ એ $B$ ને $10\, m$ થી અને $C$ ને $20\, m$ થી હરાવે છે. $180\, m$ ની દોડમાં,$B$ એ $C$ ને કેટલા ($m$ માં) અંતરથી હરાવશે?

$90$ પોઈન્ટની રમતમાં,$A$ એ $B$ ને $15$ પોઈન્ટ અને $C$ ને $30$ પોઈન્ટ આપી શકે છે. તો $100$ પોઈન્ટની રમતમાં $B$ એ $C$ ને કેટલા પોઈન્ટ આપી શકે?

$A$ એ $B$ કરતા $1 \frac{3}{8}$ ગણી ઝડપથી દોડે છે. જો $A$ એ $B$ ને $120 \, m$ ની શરૂઆત (start) આપી હોય અને તેઓ એક જ સમયે લક્ષ્ય પર પહોંચે,તો લક્ષ્યનું અંતર ($m$ માં) કેટલું હશે?

$100$ પોઈન્ટની રમતમાં,$A$ એ $B$ ને $20$ પોઈન્ટ અને $C$ ને $28$ પોઈન્ટ આપી શકે છે. $100$ પોઈન્ટની રમતમાં $B$ એ $C$ ને કેટલા પોઈન્ટ આપી શકે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo