પૃથ્વીના ઉપગ્રહની ભ્રમણકક્ષાની ત્રિજ્યા $R$ છે. તેની ગતિઊર્જા કોના પ્રમાણમાં છે?

  • A
    $1/R$
  • B
    $1/\sqrt{R}$
  • C
    $R$
  • D
    $1/R^{3/2}$

Explore More

Similar Questions

$m$ દળનો એક ઉપગ્રહ $R$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં પૃથ્વીની આસપાસ ફરે છે. જો ઉપગ્રહનું કોણીય વેગમાન $J$ હોય,તો તેની ગતિઊર્જા $(K)$ અને કુલ ઊર્જા $(E)$ કેટલી હશે?

$m$ દળનો એક કણ $r$ ત્રિજ્યાના સમક્ષિતિજ વર્તુળમાં $F = -k/r^2$ જેટલા કેન્દ્રગામી બળની અસર હેઠળ ગતિ કરે છે,જ્યાં $k$ એક અચળાંક છે. કણની કુલ ઊર્જાની ગણતરી કરો.

Difficult
View Solution

બે ઉપગ્રહો $A$ અને $B$,જેમના દળનો ગુણોત્તર $3 : 1$ છે,તેઓ અનુક્રમે $r$ અને $4r$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. $A$ અને $B$ ની કુલ યાંત્રિક ઉર્જાનો ગુણોત્તર શોધો.

જો $m$ દળનો કણ $r$ ત્રિજ્યાના સમક્ષિતિજ વર્તુળમાં $(-k/r^2)$ જેટલા કેન્દ્રગામી બળ સાથે ગતિ કરતો હોય,તો તેની કુલ ઉર્જા કેટલી હશે?

Difficult
View Solution

$200 \,kg$ દળનો એક ઉપગ્રહ $5 \times 10^{30} \,kg$ દળ ધરાવતા ગ્રહની આસપાસ $6.6 \times 10^6 \,m$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં ફરે છે. ઉપગ્રહની બંધન ઉર્જા .............. $J$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo