પદાર્થની ચક્રાવર્તન ત્રિજ્યા (Radius of gyration) શેના પર આધાર રાખે છે?

  • A
    પદાર્થનું દળ અને કદ
  • B
    દળનું વિતરણ અને પરિભ્રમણની ધરી
  • C
    પદાર્થનું કદ
  • D
    પદાર્થનું દળ

Explore More

Similar Questions

સમાન જાડાઈ પરંતુ અલગ-અલગ ત્રિજ્યા ધરાવતી બે તકતીઓ બે અલગ-અલગ પદાર્થોમાંથી એવી રીતે બનાવવામાં આવી છે કે તેમના દળ સમાન છે. પદાર્થોની ઘનતાનો ગુણોત્તર $1:3$ છે. તેમના કેન્દ્રમાંથી પસાર થતી અને તેમના સમતલને લંબ અક્ષોને અનુલક્ષીને તકતીઓની જડત્વની ચાકમાત્રાનો ગુણોત્તર કેટલો થશે?

Difficult
View Solution

$L$ લંબાઈના એક સમાન પાતળા સળિયાની તેના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અને સળિયાને લંબ અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજ્યા કેટલી થાય?

$R$ અને $NR$ ત્રિજ્યા ધરાવતા બે વર્તુળાકાર લૂપ $A$ અને $B$ સમાન તારમાંથી બનાવવામાં આવ્યા છે. $B$ ની તેની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $A$ ની તેની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કરતા $3$ ગણી છે. $N$ નું મૂલ્ય કેટલું હશે?

બે દ્રવ્યમાન $m_1$ અને $m_2$ ને એકબીજાથી $r$ અંતરે મૂકેલા છે. દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અને બે દ્રવ્યમાનોને જોડતી રેખાને લંબ અક્ષ પર તંત્રની જડત્વની ચાકમાત્રા શોધો.

Difficult
View Solution

કુલ લંબાઈ $4l$ અને કુલ દળ $4M$ ધરાવતા એક પાતળા સળિયાને આકૃતિમાં દર્શાવ્યા મુજબ વાળવામાં આવે છે. દરેક ભાગની લંબાઈ $l$ અને દળ $M$ છે. બિંદુ $O$ માંથી પસાર થતી અને કાગળના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને સળિયાની જડત્વની ચાકમાત્રા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo