$r$-$DNA$ ને $\beta$-galactosidase ઉત્સેચકના કોડિંગ સિક્વન્સમાં દાખલ કરવામાં આવે છે. આના પરિણામે આ ઉત્સેચકના સંશ્લેષણ માટેના જનીનનું નિષ્ક્રિયકરણ થાય છે,જેને . . . . . . કહેવામાં આવે છે.

  • A
    Insertional inactivation (નિવેશિત નિષ્ક્રિયકરણ)
  • B
    Recombinant inactivation (પુનઃસંયોજિત નિષ્ક્રિયકરણ)
  • C
    Insertional activation (નિવેશિત સક્રિયકરણ)
  • D
    Combined inactivation (સંયુક્ત નિષ્ક્રિયકરણ)

Explore More

Similar Questions

જનીન દ્રવ્ય $DNA$ ને અલગ કરવાની પદ્ધતિ વર્ણવો.

નીચેના પૈકી કઈ પ્રક્રિયા ડાઉનસ્ટ્રીમ પ્રોસેસિંગનો ભાગ નથી?

સાચું વિધાન ઓળખો.

સ્ટીર્ડ-ટેન્ક બાયોરિએક્ટર શેક ફ્લાસ્ક કરતા ફાયદાકારક છે કારણ કે તે

$PCR$ પદ્ધતિમાં $DNA$ ની બંને શૃંખલાઓ કઈ રીતે અલગ કરી શકાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo