ક્વોરેન્ટાઇન (Quarantine) નિયમનનો હેતુ શું છે?

  • A
    દેશમાં રોગિષ્ઠ વનસ્પતિઓના પ્રવેશને અટકાવવા
  • B
    રોગિષ્ઠ વનસ્પતિઓ પર જંતુનાશકોનો છંટકાવ કરવા
  • C
    સૂકી ખેતીને પ્રોત્સાહન આપવા
  • D
    બધા રાજ્યોમાં ફળના વૃક્ષો ઉગાડવા

Explore More

Similar Questions

પાકને નુકસાન કરતા ઘટકોને શું કહે છે?

કાર્બનિક ખેતીમાં શેનો સમાવેશ થતો નથી?

નીચેના કોલમ જોડો.
કોલમ-$I$ કોલમ-$II$
$(a)$ મધમાખી ઉછેર (Apiculture) $(1)$ મધમાખી
$(b)$ મત્સ્ય ઉછેર (Pisciculture) $(2)$ માછલી
$(c)$ હરિત ક્રાંતિ $(3)$ ખેતી
$(d)$ શ્વેત ક્રાંતિ $(4)$ દૂધ

માનવની કઈ જરૂરિયાત માનવ ઉત્ક્રાંતિ જેટલી જ પ્રાચીન છે?

$A$ : બકરીને 'ગરીબ માણસની ગાય' કહેવામાં આવે છે.
$R$ : તે ખૂબ ઓછી માત્રામાં દૂધ આપે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo