પાયરુવેટનું એસિટિલ CoA માં રૂપાંતર . . . . . . પ્રક્રિયા દ્વારા થાય છે.

  • A
    ઓક્સિડેટિવ કાર્બોક્સિલેશન
  • B
    ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશન
  • C
    એસિટિલેશન અને કાર્બોક્સિલેશન
  • D
    રિડક્ટિવ ડીકાર્બોક્સિલેશન

Explore More

Similar Questions

$Krebs$ ચક્રની પ્રક્રિયાઓ ક્યાં થાય છે?

નીચેનામાંથી કયું ગ્લાયકોલિસિસ અને ક્રેબ્સ ચક્ર વચ્ચે જોડાણ કડી બનાવે છે?

સાચો વિકલ્પ પસંદ કરો:
$(1)$ જારક શ્વસન દરમિયાન ગ્લુકોઝના એક અણુમાંથી $32$ $ATP$ / $38$ $ATP$ પ્રાપ્ત થાય છે.
$(2)$ ક્રેબ્સ ચક્રની પ્રક્રિયાઓ કણાભસૂત્રના આધારક (matrix) / કણાભસૂત્રના અંતઃપટલ પર થાય છે.

Difficult
View Solution

$TCA$ ચક્રના બધા જ ઉત્સેચકો કણાભસૂત્રના આધારકમાં આવેલા હોય છે, સિવાય કે એક ઉત્સેચક જે સુકોષકેન્દ્રીમાં કણાભસૂત્રના અંતઃપટલમાં અને આદિકોષકેન્દ્રીમાં કોષરસમાં આવેલો હોય છે. આ ઉત્સેચક ..... છે.

સાઇટ્રિક એસિડ ચક્રમાં કાર્ય કરતા ઉત્સેચકો ક્યાં આવેલા હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo