શુદ્ધ પાણીને એક પાત્રમાં રાખવામાં આવે છે અને તે વાતાવરણીય $CO_2$ ના સંપર્કમાં રહે છે જે શોષાય છે,તો તેનો $pH$ કેટલો હશે?

  • A
    $7$ કરતા વધારે
  • B
    $7$ કરતા ઓછો
  • C
    $7$
  • D
    પાણીના આયનીય ગુણાકાર પર આધાર રાખે છે

Explore More

Similar Questions

$[OH^{-}] = 10^{-7} \ M$ ધરાવતા દ્રાવણનો $pH$ કેટલો થાય?

$25^{\circ} C$ તાપમાને શુદ્ધ પાણીના $1.33 \ cm^{3}$ ના $10$ મિલિયનમા ભાગમાં રહેલા હાઇડ્રોજન આયનોની સંખ્યા કેટલી છે?

જ્યારે $BiCl_3$ ના દ્રાવણમાં વધુ માત્રામાં પાણી ઉમેરવામાં આવે ત્યારે........

$5.4$ $pH$ ધરાવતા દ્રાવણમાં $[H^+]$ ની સાંદ્રતા કેટલી હશે?

જો સોફ્ટ ડ્રિંકની $pH \, 3.7$ હોય,તો હાઇડ્રોજન આયનની સાંદ્રતા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo