પ્યુનેટ ચોરસ $(Punnet\, square)$ એ............ સમજાવતી ચિત્રાત્મક રજૂઆત છે.

  • A

    genetic cross (જનીનિક સંકરણ) થી મળતા ફક્ત પ્રભાવી જનીન સ્વરૂપની સંભાવના

  • B

    genetic cross (જનીનિક સંકરણ) થી મળતા ફક્ત પ્રચ્છન્ન જનીન સ્વરૂપની સંભાવના

  • C

    genetic cross (જનીનિક સંકરણ) થી મળતા જનીન સ્વરૂપની બધી જ સંભાવના

  • D

    genetic cross (જનીનિક સંકરણ) થી મળતા દેખાવ સ્વરૂપની બધી જ સંભાવના

Similar Questions

છોડનાં એક સંકરણ, ક્રોસમાં લાલ અને સફેદ પુષ્પ વચ્ચેનાં સંકરણમાં મેન્ડલને ફક્ત લાલ પુષ્પો મળ્યાં. આનું સ્વફલન કરાવતાં આ $F_1$ છોડમાં $3: 1$ નાં પ્રમાણમાં લાલ અને સફેદ પુષ્પો મળ્યાં. $RR$ અને $rr$ સંકેતના ઉપયોગથી પિતૃ પેઢીનું જનીનસ્વરૂપ સમજાવો. 

એક સંકરિત કસોટી સંકરણમાં જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકારનું પ્રમાણ શું છે?

એક માત્ર જૈવિક એકમ જે આનુવંશિકતાનું નિયંત્રણ કરે છે, તેને..... કહે છે.

જ્યારે $F_1$ પેઢીનાં વિષમયુગ્મી ઊંચા વટાણાના છોડ સ્વફલન બાદ ઊંચા અને નીચા સ્વરૂપ પ્રકાર આપે તો, તે.....નો સિદ્ધાંત સાબિત કરે છે.

જો એક સંકરણ ના પ્રયોગમાં જે તમને $3:1$ પ્રમાણ પ્રાપ્ત થાય તો એ શું સૂચીત કરે છે?