$H_2SO_4$ અને $HgSO_4$ ની હાજરીમાં પ્રોપાઇનનું જલીયકરણ કરતા શું મળે છે?

  • A
    એસીટાલ્ડિહાઇડ
  • B
    એસીટોન
  • C
    ફોર્માલ્ડિહાઇડ
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

પ્રવાહી એમોનિયામાં સોડિયમ સાથે કયો હાઇડ્રોકાર્બન પ્રક્રિયા કરે છે?

એસિટિલીનનું આલ્કલાઇન $KMnO_4$ દ્વારા ઓક્સિડેશન થવાથી બનતી મુખ્ય નીપજ કઈ છે?

$C \equiv C$ ટ્રિપલ બોન્ડને $C = C$ ડબલ બોન્ડમાં રૂપાંતરિત કરીને આલ્કીનનો $cis$ આઇસોમર બનાવવા માટે નીચેનામાંથી કયા ઉદ્દીપક/રિએજન્ટનો ઉપયોગ થાય છે?

$CH_3C \equiv C^-Na^+ + (CH_3)_2CH-Cl \to$ પ્રક્રિયાની નીપજ શું થશે?

Difficult
View Solution

$Pd/CaCO_3$ ની હાજરીમાં $4$-ઓકટાઈનનું $H_2$ સાથે પ્રક્રિયા કરતાં શું મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo