અર્ધીકરણ (reduction division) ની પૂર્વાવસ્થા-$I$ ને સંખ્યાબંધ તબક્કાઓમાં વહેંચવામાં આવી છે. સાચો ઘટનાક્રમ કયો છે?

  • A
    લેપ્ટોટીન — પેકીટીન — ઝાયગોટીન — ડીપ્લોટીન — ડાયાકીનેસિસ
  • B
    લેપ્ટોટીન — ડીપ્લોટીન — પેકીટીન — ઝાયગોટીન — ડાયાકીનેસિસ
  • C
    લેપ્ટોટીન — ઝાયગોટીન — ડીપ્લોટીન — પેકીટીન — ડાયાકીનેસિસ
  • D
    લેપ્ટોટીન — ઝાયગોટીન — પેકીટીન — ડીપ્લોટીન — ડાયાકીનેસિસ

Explore More

Similar Questions

પેકીટીન (Pachytene) કઈ પ્રક્રિયા દરમિયાન જોવા મળે છે?

સિનેપ્ટોનેમલ કોમ્પ્લેક્સ (Synaptonemal complex) કોની વચ્ચે રચાય છે........

કઈ પ્રક્રિયામાં નોન-સિસ્ટર ક્રોમેટિડ્સ વચ્ચે જનીનિક દ્રવ્યની અદલાબદલી થાય છે?

સિનેપ્સ થયેલ સમાનધર્મી રંગસૂત્રોની જોડી દ્વારા બનતા સંકુલને શું કહેવામાં આવે છે?

પ્રોફેઝ $I$ માં ઘટનાઓનો સાચો ક્રમ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo