પ્રોપેન-$1$-ઓલને પ્રોપીનમાંથી તેની નીચેના પૈકી કોની સાથેની પ્રક્રિયા દ્વારા બનાવી શકાય છે?

  • A
    $CH_3COOH$
  • B
    $H_3BO_3$
  • C
    $B_2H_6 / NaOH, H_2O_2$
  • D
    $H_2SO_4 / H_2O$

Explore More

Similar Questions

$meso-2,3-dibromobutane$ ના ડીબ્રોમિનેશન દરમિયાન,મુખ્યત્વે કયું સંયોજન બને છે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયા દ્વિતીયક મુક્ત મૂલક (secondary free radical) દ્વારા આગળ વધે છે?

આલ્કાઈલ વિસ્થાપિત આલ્કીન્સની સ્થિરતાનો સાચો ક્રમ કયો છે?

નીચેની પ્રક્રિયામાં નીપજ $A$ શું છે:
$R_2C=CHR' \xrightarrow[Zn/H_2O]{O_3} A$

નીચે દર્શાવેલ ઓક્સિડેશન માટે નીચેનામાંથી કયું સંયોજન પ્રારંભિક પદાર્થ (starting material) હતું?
$Compound \xrightarrow{KMnO_4 / H^{\oplus}} \text{Product}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo