કીટ પ્રતિરોધક છોડનું ઉત્પાદન શું કરી શકે છે?

  • A

    જંતુનાશક દવાઓનાં ઉપયોગમાં વધારો

  • B

    વપરાયેલી નીંદણની માત્રામાં વધારો

  • C

    જંતુનાશક દવાઓનાં ઉપયોગમાં ઘટાડો

  • D

    $(b)$ અને $(c)$ બંને 

Similar Questions

ઈસ્યુલીનમાં રહેલ પોલીપેપ્ટાઇડ શૃંખલા ............ વડે જોડાયેલ છે.

પેશી સંવર્ધન પદ્ધતિથી મોટી સંખ્યામાં નાના છોડ મેળવવાની તકનિકને શું કહે છે?

રોટરી-શેકરનો ઉપયોગ થતો હોય તેવી સંવર્ધન પદ્ધતિનું નામ લખો.

ગોલ્ડન/જનીન પરિવર્તીત ચોખામાં કોનું પ્રમાણ વધારે હોય છે?

એક કોષ કે વનસ્પતિનાં અંગમાંથી સંપૂર્ણ વનસ્પતિ દેહનાં નિર્માણની ક્ષમતાને ............. કહે છે.