જનીન ઇજનેરી વિદ્યા (genetic engineering) દ્વારા બેક્ટેરિયામાં માનવ પ્રોટીનનું ઉત્પાદન શક્ય છે કારણ કે

  • A
    માનવ રંગસૂત્ર બેક્ટેરિયલ કોષમાં સ્વયંજનન પામી શકે છે
  • B
    જનીન નિયમનની પ્રક્રિયા મનુષ્યો અને બેક્ટેરિયામાં સમાન છે
  • C
    બેક્ટેરિયલ કોષો $RNA$ સ્પ્લાઈસિંગ પ્રક્રિયા કરી શકે છે
  • D
    જનીનિક કોડ સાર્વત્રિક છે

Explore More

Similar Questions

જનીનિક કોડમાં ત્રણ બેઝની ગોઠવણી ચોક્કસ શેનું સૂચન કરે છે?

$UUU$ અને $UUC$ કોડોન ફક્ત ફિનાઈલએલેનાઈન માટે સંકેત આપે છે. જનીનિક કોડના આ લક્ષણને શું કહેવામાં આવે છે?

જો જનીન સંકેત ત્રિઅક્ષરી (triplet) હોય,તો કેટલા સંકેતોનું નિર્માણ થશે?

નીચેનામાંથી કયું વિધાન અસંગત (ખોટું) છે?

$mRNA$ દ્વારા નિર્દેશિત પોલીપેપ્ટાઈડનું ઉત્પાદન થાય છે. $mRNA$ પરના બેઝની સંખ્યા જે $N$-ટર્મિનલ એમિનો એસિડ અને ત્યારપછીના $13$ એમિનો એસિડ ધરાવતા પોલીપેપ્ટાઈડ ભાગ માટે કોડ કરે છે તે કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo