નીપજ $D$ શું છે:-

  • A
    $2$-બ્રોમોટોલ્યુઈન
  • B
    $3$-બ્રોમોટોલ્યુઈન
  • C
    $4$-એમિનો-$3$-બ્રોમોટોલ્યુઈન
  • D
    $4$-એમિનો-બેન્ઝાઈલ બ્રોમાઈડ

Explore More

Similar Questions

આપેલા સંયોજનોમાંથી,કયું સંયોજન $NaNO_2$ અને મંદ $HCl$ સાથે પ્રક્રિયા કર્યા પછી $\beta$-નેપ્થોલના આલ્કલાઇન દ્રાવણમાં ઉમેરતા તેજસ્વી રંગીન ડાય (dye) બનાવશે?

રૂપાંતર કરો:
$(i)$ $3-$મિથાઈલએનિલીનનું $3-$નાઈટ્રોટોલ્યુઈનમાં.
$(ii)$ એનિલીનનું $1,3,5-$ટ્રાઈબ્રોમોબેન્ઝીનમાં.

Difficult
View Solution

નીચેનામાંથી કયું સંયોજન $NaNO_2/HCl$ સાથે આલ્કોહોલ બનાવી શકે છે?

નીચેની પ્રતિક્રિયાઓની શ્રેણીને ધ્યાનમાં લો. ધારો કે પ્રતિક્રિયા પૂર્ણ થાય છે,તો $137 \ mg$ $4-$નાઈટ્રોટોલ્યુઈન . . . . . . $mg$ $B$ ઉત્પન્ન કરશે. (આપેલ મોલર દળ $g \ mol^{-1}$ માં: $H = 1, C = 12, N = 14, O = 16, Br = 80$)

$C_2H_5 - N = C = O$ નું આલ્કલાઇન જળવિભાજન કરતા મળતી નીપજની પ્રક્રિયા $t$-બ્યુટાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથે કરતા કયો પદાર્થ મળે છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo