Explore More

Similar Questions

પ્રક્રિયક $A$ શું છે?

બેન્ઝોનાઈટ્રાઈલની એક સમતુલ્ય $CH_{3}MgBr$ સાથેની પ્રક્રિયા અને ત્યારબાદ જળવિભાજન કરવાથી પીળા રંગનું પ્રવાહી $P$ મળે છે. સંયોજન $P$ નીચેનામાંથી કઈ કસોટી માટે હકારાત્મક પરિણામ આપશે?

એસીટાલ્ડિહાઈડમાંથી $3-$મિથાઈલબ્યુટેન$-2-$ઓલ મેળવવા માટે,કયા ગ્રીગનાર્ડ પ્રક્રિયકનો ઉપયોગ થાય છે?

કેનિઝારો પ્રક્રિયા કોના દ્વારા દર્શાવવામાં આવતી નથી?

List-$I$ ને List-$II$ સાથે જોડો અને નીચે આપેલા કોડમાંથી સાચો જવાબ પસંદ કરો.
List-$I$List-$II$
$A$. $C_6H_6 + CO + HCl \xrightarrow{AlCl_3} C_6H_5CHO$$a$. ગેટરમેન-કોચ પ્રક્રિયા
$B$. $C_6H_5CH_3 \xrightarrow{CrO_2Cl_2} C_6H_5CHO$$b$. ઇટાર્ડ પ્રક્રિયા
$C$. $C_6H_5CH_2Br + CH_3Br \xrightarrow{Na/ether} C_6H_5CH_2CH_3$$c$. વુર્ટઝ-ફિટિંગ પ્રક્રિયા
$D$. $C_6H_6 + (CH_3)_2C = CH_2 \xrightarrow{H_2SO_4} C_6H_5C(CH_3)_3$$d$. ફ્રિડલ-ક્રાફ્ટસ આલ્કાઈલેશન

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo