ઉપરની પ્રક્રિયામાં નીપજ $(A)$ અને $(B)$ અનુક્રમે શું છે?

  • A
    $C_6H_5CH(Cl)COOH, CH_3COOCH_2CH_3$
  • B
    $C_6H_5CH(Cl)COOCH_2CH_3, CH_3COOH$
  • C
    $C_6H_5CH(Cl)COOCH_2CH_3, CH_3COOCH_3$
  • D
    $C_6H_5CH_2Cl, CH_3COOH$

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયામાં મુખ્ય નીપજ કઈ છે?

Difficult
View Solution

$C_9H_{10}O_2$ અણુસૂત્ર ધરાવતો એસ્ટર $(A)$ ને વધુ પ્રમાણમાં $CH_3MgBr$ સાથે પ્રક્રિયા કરાવવામાં આવે છે. બનતી નીપજને સાંદ્ર $H_2SO_4$ સાથે પ્રક્રિયા કરતાં ઓલેફીન $(B)$ બને છે. $(B)$ નું ઓઝોનાલિસિસ $C_8H_8O$ સૂત્રવાળો કિટોન આપે છે. તો $(A)$ નું બંધારણ શું હશે?

વિધાન: એસીટામાઈડમાં ઈથાઈલ એસીટોએસીટેટ કરતા વધુ ધ્રુવીય $C=O$ સમૂહ હોય છે.
કારણ: $-\ddot{N}H_{2}$ એ $-\ddot{O}C_{2}H_{5}$ કરતા વધુ ઈલેક્ટ્રોન દાતા છે.

નીચેના સંયોજનો માટે ઓળખ કસોટીઓ આપો:
$(1)$ ફિનોલ અને કાર્બોક્સિલિક એસિડ
$(2)$ ફોર્મિક એસિડ અને એસિટિક એસિડ
$(3)$ એસિટિક એસિડ અને ઇથેનોલ
$(4)$ એસિટિક એસિડ અને એસિટોન
$(5)$ આલ્ડિહાઇડ અને કીટોન
$(6)$ એસિટઆલ્ડિહાઇડ અને એસિટોન
$(7)$ એસિટઆલ્ડિહાઇડ અને ફોર્મઆલ્ડિહાઇડ
$(8)$ બેન્ઝઆલ્ડિહાઇડ અને એસિટઆલ્ડિહાઇડ

સ્તંભ-$I$ માં આપેલા પ્રક્રિયકને સ્તંભ-$II$ માં આપેલી પ્રક્રિયા સાથે જોડો:
સ્તંભ-$I$સ્તંભ-$II$
$(i)$ એસિટિક એસિડ$(a)$ સ્ટીફન
$(ii)$ સોડિયમ ફિનેટ$(b)$ ફ્રિડલ-ક્રાફ્ટસ
$(iii)$ મિથાઈલ સાયનાઈડ$(c)$ $HVZ$
$(iv)$ ટોલ્યુઈન$(d)$ કોલ્બે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo