ઘટના $A$ બનવાની સંભાવના $0.43$ છે. ઘટના $A$ ન બનવાની સંભાવના ......... છે.

  • A
    $0.57$
  • B
    $0.45$
  • C
    $0.53$
  • D
    $0.63$

Explore More

Similar Questions

એક વિદ્યાર્થીએ પાંચ કસોટીઓમાં મેળવેલા ગુણ નીચે મુજબ છે:
< strong>કસોટી નંબર < strong>મેળવેલા ગુણ
$1$ $62$
$2$ $72$
$3$ $78$
$4$ $91$
$5$ $85$

જો કોઈ એક કસોટી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે,તો તે કસોટીમાં વિદ્યાર્થીએ $(1)$ $90$ થી વધુ ગુણ મેળવ્યા હોય અને $(2)$ $70$ અને $80$ ની વચ્ચે ગુણ મેળવ્યા હોય તેની સંભાવના શોધો.

બે સિક્કા એકસાથે ઉછાળતા,એક પણ છાપ ન મળે તેની સંભાવના શોધો.

$52$ પત્તાંના સારી રીતે ચીપેલા પેકમાંથી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે. તે પત્તું ચિત્રવાળું (picture card) હોય તેની સંભાવના ............. છે. ($/13$ માં)

$642$ લોકોના નમૂનાના અભ્યાસમાં,એવું જાણવા મળ્યું કે $514$ લોકો પાસે હાઈસ્કૂલનું પ્રમાણપત્ર છે. જો કોઈ વ્યક્તિને યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે,તો તે વ્યક્તિ પાસે હાઈસ્કૂલનું પ્રમાણપત્ર હોવાની સંભાવના કેટલી છે?

છેલ્લા $200$ કામકાજના દિવસો દરમિયાન,એક મશીન દ્વારા ઉત્પાદિત ખામીયુક્ત ભાગોની સંખ્યા નીચેના કોષ્ટકમાં આપવામાં આવી છે:
ખામીયુક્ત ભાગોની સંખ્યા $0$ $1$ $2$ $3$ $4$ $5$ $6$ $7$ $8$ $9$ $10$ $11$ $12$ $13$
દિવસો $50$ $32$ $22$ $18$ $12$ $12$ $10$ $10$ $10$ $8$ $6$ $6$ $2$ $2$

આવતીકાલના ઉત્પાદનમાં કોઈ પણ ખામીયુક્ત ભાગ ન હોય તેની સંભાવના શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo