વિવિધ પ્રાણીઓ અને વનસ્પતિઓનાં ચિત્રો દોરવાની પ્રેક્ટિસ કરો.
પૂર્વ ઐતિહાસિક ગુફાઓમાં કલા આશરે કયારે?
હોમો ઈરેકટ્સ આશરે કેટલા વર્ષ પૂર્વે અસ્તિત્વમાં હતા?
ક્યાંથી મળેલા અસ્થિઓ દર્શાવે છે કે માનવી જેવા પ્રાઈમેટ $4$ ફુટથી ઊંચા ન હતા પરંતુ સીધા ચાલતા હતા?
નીચેના પ્રાઈમેટને તેમના ઉવિકાસના ક્રમમાં દર્શાવતો વિકલ્પ પસંદ કરો.
$(i)$ ઓસ્ટ્રેલોપિથેસીન
$(ii)$ રામાપિથેક્સ
$(iii)$ હોમો હેબિલીસ