$513 \ K$ તાપમાને પોટેશિયમ પરમેંગેનેટને ગરમ કરતા મળતી નીપજ કઈ છે?

  • A
    અનુચુંબકીય અને રંગહીન
  • B
    પ્રતિચુંબકીય અને લીલો
  • C
    પ્રતિચુંબકીય અને રંગહીન
  • D
    અનુચુંબકીય અને લીલો

Explore More

Similar Questions

$K_2Cr_2O_7 \xrightarrow{\Delta} A + B + C$
જો $B$ એ લીલા રંગનું સંયોજન હોય,તો તે શું હશે?

તાંબુ અને $Zn$ ધરાવતી મિશ્રધાતુ $x$ છે અને તાંબુ અને $Ni$ ધરાવતી મિશ્રધાતુ $y$ છે. તો અનુક્રમે $x$ અને $y$ શું છે?

$Mn$ ના સૌથી વધુ ફ્લોરાઈડ અને સૌથી વધુ ઓક્સાઈડ અનુક્રમે કયા છે?

Difficult
View Solution

$MnO_2$ માંથી પોટેશિયમ પરમેંગેનેટની બનાવટ બે તબક્કાની પ્રક્રિયા છે,જેમાં $1^{st}$ તબક્કામાં $KOH$ અને $KNO_3$ સાથેની પ્રક્રિયાથી શું મળે છે?

કઈ મિશ્રધાતુ 'શેપ મેમરી' (આકાર સ્મૃતિ) નો ગુણધર્મ ધરાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo