પોટેશિયમ $bcc$ લેટીસમાં સ્ફટિકીકરણ પામે છે,તેથી પોટેશિયમ ધાતુમાં પોટેશિયમનો સવર્ગ આંક (coordination number) કેટલો છે?

  • A
    $0$
  • B
    $4$
  • C
    $6$
  • D
    $8$

Explore More

Similar Questions

જો $bcc$ એકમ કોષનું કદ $8.0 \times 10^{-23} \ cm^3$ હોય,તો તેમાં રહેલા તમામ કણો દ્વારા રોકાયેલું કદ ગણો.

એક સંયોજન $M_pX_q$ માં $X$ ની ક્યુબિક ક્લોઝ પેકિંગ $(ccp)$ ગોઠવણી છે. તેની એકમ કોષની રચના નીચે દર્શાવેલ છે. સંયોજનનું પ્રમાણ સૂચક સૂત્ર શું છે?

$X$ અને $Y$ પ્રકારના પરમાણુઓ ધરાવતા $BCC$ લેટીસમાં,$X$ પ્રકારના પરમાણુઓ ખૂણાઓ પર અને $Y$ પ્રકારના પરમાણુઓ અંતઃકેન્દ્રમાં હાજર છે. તેના એકમ કોષમાં,જો ખૂણાઓ પરથી ત્રણ પરમાણુઓ ગેરહાજર હોય,તો સંયોજનનું સૂત્ર શું થાય?

તત્વ $A$ અને $B$ દ્વારા એક પદાર્થ બને છે. $A$ ના પરમાણુઓ ઘનના ખૂણાઓ પર અને $B$ ના પરમાણુઓ ઘનના અંતઃકેન્દ્ર પર આવેલા છે. તો આ પદાર્થનું અણુસૂત્ર શું હશે?

આંતરધાત્વીય સંયોજન $LiAg$ એ ઘન લેટીસમાં સ્ફટિકીકરણ પામે છે જેમાં લિથિયમ અને સિલ્વર બંનેનો સવર્ગ આંક $8$ છે. સ્ફટિક વર્ગ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo