Poly $A$ tail શેમાં જોવા મળે છે?

  • A
    બેક્ટેરિયાના $mRNA$ માં
  • B
    સુકોષકેન્દ્રીઓના $tRNA$ માં
  • C
    બેક્ટેરિયાના પ્રમોટરમાં
  • D
    સુકોષકેન્દ્રીઓના $mRNA$ માં

Explore More

Similar Questions

ટેઈલિંગની પ્રક્રિયામાં કેટલા એડીનાઈલેટેડ સમૂહ ઉમેરવામાં આવે છે?

પ્રત્યાંકન એકમ કેટલા ભાગોનો બનેલો છે?

$mRNA$ ના કયા ભાગોને સ્પ્લાઈસિંગ દરમિયાન દૂર કરવામાં આવે છે?

કઈ પ્રક્રિયા દ્વારા આનુવંશિક માહિતીનું વહન $DNA$ થી $RNA$ તરફ થાય છે?

$Statement A$: સુકોષકેન્દ્રીઓમાં ઉત્પન્ન થતું પ્રાથમિક ટ્રાન્સક્રિપ્ટ કોઈપણ ફેરફાર કે પ્રક્રિયા વગર ભાષાંતરિત (translate) થાય છે.
$Statement B$: મનુષ્યોમાં $hnRNA$ માં એક્ઝોન્સ અને ઇન્ટ્રોન્સ હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo